એક અહેવાલ અનુસાર એચડીએફસી બેન્કે KAMS સાથે મળીને ડિજિટલ લોનની સુવિધા લોન્ચ કરી છે. જેમાં ગ્રાહક મ્યુચ્યુઅલ. ફંડમાં રહેલી હોલ્ડિંગને ગિરવે મુકીને લોન ડિસ્ટ્રિબ્યુર પાસેથી લોન મળવી શકશે. લોનના નાણાં ગ્રાહકના ચાલુ ખાતામાં ક્રેડિટ થઈ જશે અને ગ્રાહક તેનો ઉપયોગ ઓવર ડ્રાફ્ટ તરીકે કરી શકે છે. લોન ૧૦ ફંડ હાઉસના ઈક્વિટી અને ડેટ ફંડ સામે સિંગલ હોલ્ડિંગ પોર્ટફોલિયો ઉપર અપાશે.