કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે થયેલી અરજી અંતર્ગત આજે સુનવણી હાથ ધરશે. કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરરવા હાઈકોર્ટમાં આ અરજી કરી છે. જ્યારે અલ્પેશ ઠાકોર પર કોર્ટમાં પોતાની દલીલો રજૂ કર શકે છે.