અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં સર્જાયેલા એક હાહાકારી અકસ્માતમાં બેકાબૂ ટ્રકે રસ્તા પર ચાલી રહેલા સેંકડો લોકોને કચડી નાંખ્યા હતા.
આ અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે અને બીજા 50થી વધારે લોકો ઘાયલ છે.મળતી જાણકારી પ્રમાણે એક બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કિનારા પર ચાલી રહેલા લોકોને કચડી નાંખ્યા હતા.