ગૅસની તકલીફ એ સાંભળવામાં જેટલી નાની દેખાય છે એટલી જ અઘરી ગણાય છે. ખાસ કરીને જ્યારે આપણે કોઈ જાહેર જગ્યાઓ પર હોઈએ ત્યારે. એમાં પણ જો આજુ બાજુમાંથી કોઈ એકને પણ આપણી આ તકલીફનો અણસાર આવી જાય તો તો પછી આપણને પણ શરમ આવી જાય છે. ત્યારે આવો જાણીએ આ તકલીફને કેવી રીતે દૂર કરી શકાય...
ગૅસની તકલીફ અને પેટનો દુખાવો મટાડવા માટે અક્સીર છે ઉપાય
- ઉકળતા પાણીમાં સૂંઠનું ચુર્ણ નાખી ઢાંકીને ઠંડુ થયા પછી ગાળીને 2 ઘૂંટડા પીવાથી પેટનો દુખાવો મટે છે
અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
- લીંબુના રસમાં થોડો પાપડિયોખારો મેળવી પીવાથી પેટનો દુખાવો અને આફરો મટે છે.
- તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુખાવો મટે છે.
કોકમના ઉકાળામાં મીઠું નાખી પીવાથી ગેસ મટે છે.
- આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.
- આદુ અને લીંબુના રસમાં થોડી સાકર નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.