જો તમે હજી સુધી તમારું ઇન્કમટેક્સ રિટર્સ નથી ભર્યું તો જલદી કરો. કારણ કે ઑડિટ રિપોર્ટની જરૂરતવાળા વિશેષ મામલામાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર 2019 છે. સેન્ટ્રલ બોર્ડ ઑપ ડાયરેક્ટ ટેક્સેઝ એ ગત મહિને એ લોકો માટે ITR અને ઑડિટ રિપોર્ટસ દાખલ કરવા માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઑક્ટોબર કરી હતી. જેમના એકાઉન્ટના ઑડિટ થવાનું બાકી છે. જો હજી પણ તમે આઇટી રિટર્ન ફાઇલ કરવાનું વિચારી રહ્યા હોવ તો જરા જલદી કરજો નહીં તો તારીખ જતી રહ્યા પછી દંડ ભરવાનો વારો આવશે.
કોણ ભરી શકે છે રિટર્ન
આ આઇટીઆર એ લોકો ભરી શકે છે જેની અસેસિંગ આવક વેરા અધિનિયમની ધારા 44AB અંતર્ગત આવે છે. આમા કંપનીઓ, પાર્ટનરશિપ કંપનીઓ, પ્રોપરાઇટરશીપનો સમાવેશ થાય છે. આમના અકાઉન્ટને ફાઇલિંગ પહેલા ઑડિટ કરવાની જરૂર હોય છે.