હાથરસ કાંડ (Hathras Scandal)ને લઈને રાજકિય પાર્ટીઓએ પોતાના સ્તરેથી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. આ કડીમાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ મૌન તોડીને વિપક્ષ ઉપર વળતો પ્રહાર કર્યો છે. સીએમ યોગી આદિત્યનાથના રવિવારે અમરોહા જિલ્લાની નૌગવાં સાદાત સીટીએ ભાજપા બૂથ સ્તરના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ સંવાદ કરતા કહ્યું કે કેટલાક લોકોને વિકાસ સારો લાગતો નથી. આ લોકો દેશમાં અને પ્રદેશમાં જાતીય અને સાંપ્રદાયિક દંગા ભડકાવવા માંગે છે. તેમણે કહ્યું કે આ દંગામાં વિકાસ અટકશે અને તેમને રોટલીઓ શેકવાનો મોકો મળશે. આ વિચારીને તેઓ ષડયંત્ર રચી રહ્યા છે.