હાથરસ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્વની ટિપ્પણીઓ કરી છે. એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે, તે 8 ઓક્ટોબરે કોર્ટને જણાવે કે હાથરસ કાંડમાં પરિવારની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. સર્વોચ્ચ કોર્ટે આ બાબતે રાજ્ય સરકારને પરિવારની સુરક્ષા માટે એફિડેવિડ દાખલ કરવાનું કહ્યું છે. મહત્વનું છે કે હાથરસમાં એક 19 વર્ષની યુવતીની સાથે ગેંગરેપનો આરોપ છે બાદમાં તેનું મોત થઈ ગયું હતું.
હાથરસ કેસ પર સર્વોચ્ચ અદાલતમાં PIL
આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને કહેવામાં આવ્યું કે, ઘટનાની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે યૂપી સરકારે એફિડેવિડ દાખલ કરીને કહ્યું કે તે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી ચુકી છે અને કોર્ટને વિનંતી કરી કે આ મામલાને સીબીઆઈના હવાલે કરી દેવામાં આવે જેથી સત્ય સામે આવી શકે. યૂપી સરકારે કહ્યું કે, રાજકીય હિત સાધવા માટે નકલી નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે.