હાથરસની ઘટના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી યુપી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ છે કે શરમજનક સત્ય એ છે કે કેટલાક ભારતીય દલિત, મુસલમાન અને આદિવાસીઓને મનુષ્ય સમજતા જ નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે મુખ્યમંત્રી અને તેમની પોલીસ કહે છે કે કોઈનો રેપ થયો નથી કેમ કે તેમના માટે અને કેટલાક બીજા ભારતીયો માટે તે પીડિતા કંઈ હતી નહીં.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક રિપોર્ટની ટીકા કરતા આ પ્રતિક્રિયા આપી છે. પોલીસ અને રાજ્ય સરકારના અધિકારી વારંવાર રેપની ઘટનાથી ઈનકાર કરી રહ્યા છે.