ઉત્તર પ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરના રોજ અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારની ઘટનામાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે અને આ સાથે જ કેસને અલાહાબાદ હાઈકોર્ટમાં મોકલવા માટે સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે પહેલા હાઈકોર્ટમાં સુનાવણી થવા દો, ત્યારબાદ અમે તેના પર નજર રાખી શકીએ છીએ. સુનાવણી દરમિયાન પીડિતા તરફથી વકીલ સીમા કુશવાહાએ પોતાની વાત રજુ કરી. આ બાજુ યુપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ રજુ કરી.