સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના રોજ ભારતમાંથી કેટલીક વૈશ્વિક ઓટોમોટિવ બ્રાન્ડની બહાર નીકળવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'હેટ ઈન ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા એક સાથે રહી શકે નહીં.