-
ગુજરાત કેડરના સનદી અધિકારી હસમુખ અઢિયા કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દિલ્હી ગયા હતા તેમને સરકારે નિવૃતિ બાદ બેંક ઓફ બરોડાના નોન-એક્ઝીક્યુટીવ ચેરમેન તરીકે મૂક્યા છે. તેઓ નાણા સચિવ અને ત્યારબાદ મહેસુલ સચિવ પણ બન્યા હતા. તેમને કોઇ પાર્ટી દાવારા સોનાના બિસ્કીટ આપવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તેમણે આ સોનાના બિસ્કીટ સ્વીકારવાને બદલે તેને સરકારી તોશાખાનમાં જમા કરવા પેલી પાર્ટીને કહ્યું હતું. આ અંગે તેઓ વિવાદમાં આવ્યાં હતા. નિવૃતિ બાદ તેમને આરબીઆઇમાં ગવર્નર પદે મૂકવામાં આવે એવી અટકળો વહેતી થઇ હતી. છેવટે તેમને બેંક ઓફ બરોડમાં સ્થાન મળ્યું છે.