-
યુથ ઓલિમ્પિકમાં મહિલાઓના 10 મીટર એર પિસ્તોલ નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ જીતનાર હરિયાણાના ખેલાડી મનુ ભાકરે સરકારના મંત્રી અનિલ વિજને ટ્વીટરના માધ્યમથી એવો સવાલ કર્યો કે ગોલ્ડ મેડલ જીત્યા બાદ મંત્રીએ તેમને સરકાર તરફથી ઇનામરૂપે 2 કરોડ આપવાની જાહેરાત ઓક્ટો.2018માં કરી હતી. પરંતુ હજુ સુધી તેમને એવી કોઇ રકમ આપવામાં આવી નથી. આ ખેલાડીએ ટ્વીટ કરીને મંત્રી વિજને સવાલ કર્યો કે સર, પ્લીઝ કહો કે 2 કરોડ આપવાની વાત સાચી છે ને... કે પછી જુમલા.....! એક સરકારના મંત્રી માટે અને સરકાર માટે આ શરમજનક જ કહી શકાય એમ રમત-ગમત ક્ષેત્ર સાથે જોડાયેલાઓ માની રહ્યાં છે.