હરિયાણાના અંબાલા-દિલ્હી હાઈવે પર હીલિંગ ટચ હોસ્પિટલ નજીક સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી. સવારે લગભગ ત્રણ વાગે કટરાથી દિલ્હી તરફ જઈ રહેલી ત્રણ ટુરિસ્ટ બસમાં ટક્કર થઈ ગઈ. ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા. મૃતકોની ઓળખ મીના દેવી છત્તીસગઢ, રાહુલ ઝારખંડ, રોહિત છત્તીસગઢ, પ્રદીપ કુશીનગર ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે. એક મૃતકની ઓળખ થઈ શકી નથી.