એકતરફ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનચાલી રહ્યો છે. તો બીજી તરફ હરિયાણાના ખેડૂતઆ કાયદાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. હરિયાણાના ખેડૂત સંગઠનોએ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મળીને સમર્થનની ચિઠ્ઠી સોંપી છે.