દેશભરમાં કોરોનાની રસી મુકવાના અભિયાનની શરુઆત થઈ છે ત્યારે હરિયાણામાં ખેડૂતોએ એક ગામડામાં રસી લગાવવાનો વિરોધ કર્યો હતો અને સ્વાસ્થ્ય કર્મીઓને ભગાડી દીધા હતા.
હરિયાણાના કૈથલમાં હેલ્થ સેન્ટર પર કોરોનાની રસી મુકવાના અભિયાનનો પ્રારંભ થવાનો હતો.આ પ્રસંગે હાજર રહેનારા સ્થાનિક ભાજપ ધારાસભ્ય લીલારામનો વિરોધ કરવામાં આવ્યો હતો.સાથે સાથે ખેડૂતોએ માંગણી કરી હતી કે, કોરોના વેક્સીન સૌથી પહેલા હરિયાણા સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને તેમજ નેતાઓને લગાવવામાં આવે અને એ પછી બીજા લોકોને આપવામાં આવે.