લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીમાં મંથન ચાલુ છે. એકબાજુ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવાને લઇને અડગ છે તો બીજીબાજુ કેટલાંય રાજ્યોના કોંગ્રેસ એકમોમાં પણ મોટા ફેરફારના સંકેત મળી રહ્યાં છે. ગુરૂવારના રોજ કોંગ્રેસના હવાલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવાય છે કે કોંગ્રેસે હવે પોતાના પ્રવકતાઓને ન્યૂઝ ડિબેટમાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે આવતા એક મહિના સુધી કોંગ્રેસનો કોઇપણ પ્રવકતા ચેનલની ટીવી ડિબેટમાં ભાગ લેશે નહીં.