માનવાધિકાર અંગે પસંદગીનું અર્થઘટન કરનારા લોકોની ઝાટકણી કાઢતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવા લોકો રાજકીય નફા-નુકસાન પર નજર રાખીને માનવાધિકારનો ઉપયોગ કરે છે. આવા લોકો માનવાધિકાર અને લોકતંત્ર માટે નુકસાનકારક છે. રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)ના ૨૮મા સ્થાપના દિને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો માનવાધિકાર ભંગના નામે દેશની છબી ખરડે છે. દેશે આવા લોકોથી સાવધ રહેવાની જરૂર છે.