Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોતાના 25 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા દબાણ અંગે હાર્દિક પટેલે નારાજગી વ્યક્ત કરી છે. માધ્યમોને હાર્દિકે જણાવ્યું હતું કે હાલ તે જે મકાનમાં રહે છે તે મકાનના માલિક પર સરકાર અને પોલીસ દબાણ કરીને ઘર ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાર્દિકે ગમે તે ભોગે ઉપવાસ કરવાની ચીમકી આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ