કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કોરોના મહામારી અંગે ચિંતા જગાવી છે. તેમણે પત્રમાં કહ્યું કે, પંજાબની જેમ ગુજરાતમાં પણ વેક્સીનેશનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવા માંગ કરી છે. સાથે જ તેમણે પત્રમાં કહ્યું કે, ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતી નથી.