ગુજરાત હાઈકોર્ટે આપી હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. રાજ્ય બહાર જવાની હાર્દિક (hardik patel) ને પરવાનગી આપવામાં આવી છે. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાઈકોર્ટમાં હાર્દિકે મદદ માંગી હતી. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાર્દિકે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. નીચલી કોર્ટે હાર્દિકની અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.