પાટીદાર નેતા હાર્દિક પટેલ આખરે બીજેપી માં સામેલ થયા છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિકને ખેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી. બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના ઘરે પૂજા કરી હતી.