Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.  ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિરમગામ મતદાન આપવા માટે પહોંચ્યાં હતા.જો કે તેઓ તેની પાર્ટીને મત ન હતા આપી શક્યા. નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ અને અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં  કોંગ્રેસ પક્ષનો કોઇ જ ઉમેદવાર નથી. આ જ કારણ છે. કે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના પક્ષને મત ન હતા આપી શક્યા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ