પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં નોંધાયેલા કેસોને પરત ખેંચવાને લઈને રાજકારણ તેજ બની રહ્યું છે. સરકારે આ કેસો પાછા ખેંચવાની શરૂઆત કરી છે. આ દિશામાં પહેલું પગથીયું સરકારી ચઢી ગઈ છે. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન વખતે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આજે હાર્દિક પટેલ સહિત 21 વ્યક્તિને જામીન મળી ગયા છે. આ કેસમાં જામીન મળતા કૉંગ્રેસના મહિલા અગ્રણી અને પાટીદાર આગેવાન ગીતા પટેલે ખુશી વ્યક્ત કરી છે.