Facebookના આશરે 29,000 કર્મચારીઓની બેન્કિંગ ડેટાથી ભરેલી Unencrypted harddrive ચોરાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ Unencrypted harddriveની ચોરી ફેસબુક કર્મચારીની કારમાંથી થઇ છે. આ Unencrypted harddriveમાં ફેસબુકના કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ નંબર, સોશિયલ સિક્યોરિટીના છેલ્લા ચાર ડિજીટ, તેમનો પગાર, બોનસ અને ઇક્વિટીથી સંલગ્ન જાણકારી સામેલ હતી. જોકે ચોરી થયેલી harddriveમાં ફેસબુકના યુઝર્સને લગતી કોઇપણ માહિતી ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.