દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરને ખાસ બનાવવા માટે સરકાર તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાસ આયોજન કરાઈ રહ્યુ છે. મોદી સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ અભિયાન માટે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસે આ કાર્યક્રમથી દૂરી બનાવી લીધી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારાઓને દેશદ્રોહી સંગઠન ગણાવ્યા છે.