જુલાઈમાં ફરીથી મોંઘવારી ભથ્થા (DA)ની જાહેરાતની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓ માટે વધુ એક ખુશ કરતા અહેવાલો સામે આવ્યા છે. રેલવેની એક સોસાયટીએ 8મું પગાર પંચ બનાવવા માટે નાણામંત્રીને પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે, કર્મચારીઓના હિતોને ધ્યાને રાખી સરકાર 8મું પગારપંચ બનાવે. પ્રસ્તાવમાં આવતા વર્ષે મોંઘવારી ભથ્થું 50 ટકાને પાર થવાની વાત કહેવામાં આવી છે.