Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે સરકારી નોકરી કરતા કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે અને સરકારી નોકરી કરતા કર્મચારી માટે મોંઘવારી ભથ્થું વધરવા માટે ફેસલો કર્યો છે. જેમાં આજે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાના કારણે રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 12 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ વધારો 1 જાન્યુઆરી, 2019થી અમલી ગણાશે. આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ