ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ક્રિસમસની શુભેચ્છા પાઠવીને ટ્વિટ કરતા લખ્યુ, 'સહુને ક્રિસમસની શુભકામના! આપણે ઈશા મસીહના જીવન અને મહાન શિક્ષાઓને યાદ કરીએ જેમણે સેવા, દયા અને નમ્રતા પર સૌથી વધુ જોર આપ્યુ.'