બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન 1 નવેમ્બરે તેનો 45મો બર્થડે ઉજવી સહી છે. કર્નાટકના મેંગલોરમાં જન્મી એશ્વરા રાય ફિલ્મ સ્ટારની જગ્યાએ એક આર્કિટેક્ટ બનાવા ઇચ્છતી હતી. પરંતુ એક મોડલના રૂપમાં તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી. મીસ વર્લ્ડનો ખિતાબ જીતનારી એશ્વર્યાએ ‘તાલ’, ‘હમ દિલ દે ચુકે સનમ, ધૂમ’, ‘ગુરૂ’ અને ‘રોબોટ’ જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 2007માં એશ્વર્યાએ અભિષેક બચ્ચનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.