Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને ક્રિકેટના 'ભગવાન' ગણાતા સચિન તેંડુલકર આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર તેના ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દુનિયાભરમાં રોલ મોડલ ગણાતા સચિન માટે આ દિવસ જેટલો ખાસ છે તેટલો જ ચાહકો માટે પણ ખાસ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ