મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. થોડા દિવસો પહેલા આ મામલે અમરાવતી સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તરત જ અદાલતે તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ હવે બંનેને મોટી રાહત મળી છે જ્યાં મુંબઈની સેશન કોર્ટે તેમને જામીન આપી દીધા. જો કે આના માટે ઘણી શરતો કોર્ટે રાખી છે.