મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા આંદોલન સંબંધે મહારાષ્ટ્રમાં દાખલ થયેલા તમામ ગુના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અથવા કોઈ સ્પેશ્યલાઈઝ્ડ એજન્સીને સોંપવામાં આવે એવી દાદ સાથે એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે.