દેશની આંતરિક સુરક્ષા માટે ખડે પગે રહતા પોલીસ જવાનોનો દેશપ્રેમ બોર્ડર ઉપર તહેનાત લશ્કરી જવાનો કરતાં ઓછો હોતો નથી. લશ્કરમાં સામાન્ય વ્યવહારમાં જયહિંદ શબ્દ એ રીતે વણી લેવાયો છે કે, દરેક જવાનના અનકોન્સિયસ માઇન્ડમાં કન્ટ્રી ફર્સ્ટ સિવાય કોઇ વિચાર આવતો નથી. આ રીતે પોલીસ જવાનોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને વાતચીતમાં એકસૂત્રતા જળવાઇ એ માટે સંબોધન દરમિયાન જયહિંદ બોલવું ફરજિયાત કરાયું છે.