આઇએનએક્સ મીડિયા કેસ (INX Media case) માં પૂર્વ ગૃહ અને નાણામંત્રી પી.ચિદમ્બરમ (P Chidambaram) ને 19 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી અપાયા છે. સીબીઆઇની જેલ મોકલવાની અરજી પર રોઉજ એવન્યુ કોર્ટે મહોર લગાવી દીધી છે. સીબીઆઇએ 14 દિવસની કસ્ટડી બાદ ચિદમ્બરમરને જેલ મોકલવાની અરજી કરી હતી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને અપીલ કરી હતી કે ચિદમ્બરમને ઇડીની કસ્ટડીમાં રાખવામાં આવે, પરંતુ કસ્ટડીમાં ન મોકલવામાં આવે. આ અંગે તુષાર મહેતાએ કહ્યું કે, અહીં માત્ર બે વિકલ્પ છે, પહેલું પોલીસ કસ્ટડીમાં બીજું જ્યુડિશિયલ કસ્ટડીમાં. કોર્ટે સિબ્બલને અરજીને ફગાવતા પી.ચિદમ્બરમ (P Chidambaram) ને 19 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી આપ્યા છે.