જાપાનમાં છેલ્લા ૬૦ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં સત્તાવાળાઓને હાઇએસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ જારી કરવી પડી છે. શનિવારે સાંજે ૭ કલાકે જાપાનના મુખ્ય હોન્શુ આઇલેન્ડ પર વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં ૧૮૦ કિલોમીટરની ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડાની સાથે સાથે જાપાનમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સેંકડો મકાનોને નુકસાન થયું હતું.