આતંકવાદી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં ધરપકડ થઈ ગઈ છે. હાફિઝને સરકારે ન્યાયિક હિરાસતમાં ધકેલ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. મુંબઈમાં થયેલો 26-11-2008નો આતંકી હુમલો તેમજ ઉરી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝની ફરતે આતંરરાષ્ટ્રીય દબાણના પગલે ગાળીયો કસાયો છે. હાફિઝ સઇદને સરકારે ઝડપી અને તેને ન્યાયિક હિરાસતમાં ધકેલ્યો છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ લાહોરથી ગુંજરાવાલા જઈ રહેલો હાફિઝ સઈદ પકડાયો છે. ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર સર્જેલુ દબાણ કામ આવ્યું છે. જણાવી દઈએ કે હાફિઝની ધરપકડ ટેરર ફન્ડિંગના મામલે કરવામાં આવી છે.