સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના પાસ કન્વીનર પંકજ પટેલ ની અકસ્માત ના નામે હત્યા થઈ હોવાનો ગંભીર આક્ષેપ પાસના નેતા હાર્દિક પટેલે કરતાં હલચલ મચી ગઈ છે. તે કહે છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી પણ રાજકીય હત્યા ની મને આશંકા છે. ભાજપ માટે હળવદની બેઠક આગામી ચૂંટણીમાં જીતવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. કારણ કે અહીં અનામત આંદોલનની ભારે ઉંડી અસર થઈ છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે.રોડ પર એક ડંપર દ્રારા અકસ્માત થયો હતો. સુરત માં જ્યારે મોદી નો રોડ શો હતો તે જ દિવસે હળવદ ખાતે પંકજ પટેલે 50 હજાર પાટીદારો ની સભા કરીને પ્રભુત્વ ઉભુ કર્યું હતુ.