ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાને કારણે ચર્ચામાં આવી છે. ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દીપા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પર પ્રતિબંધિત પદાર્થ હાઇજેનામાઇન લેવા માટે ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 21 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે