Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. કોર્ટે હાલ આ કેસમાં શુક્રવાર સુધી આ સુનાવણી સ્થગિત કરી છે. એમ પણ કહેવામાં આવ્યું કે, ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ તેના પર સુનાવણી નહીં થશે. 
હિન્દુ પક્ષે વકીલ વિષ્ણુ જૈનને સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી અને પોતાનો જવાબ દાખલ કરવા માટે કાલ સુધીનો સમય માગ્યો છે. જૈને કહ્યું કે, વરિષ્ઠ વકીલ હરીશંકર જૈનની તબિયત ખરાબ છે. આ વાતને ધ્યાનમાં રાખી આ મામલાને સ્થગિત કરવામાં આવ્યો છે. હિન્દુ પક્ષની આ માંગ પર મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો છે. મુસ્લિમ પક્ષે વકીલ હુફૈઝા અહમદીએ કેસને સ્થગિત ન કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલ સાભળ્યા બાદ કાલ સુધી વારાણસી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. હવે આ મામલે કાલે સુનાવણી થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ