વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મા શ્રૃંગાર ગૌરી સ્થળના વીડિયોગ્રાફી સર્વેના આદેશને મસ્જિદ કમિટીએ પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની બેંચ મંગળવારે એટલે કે આજે સુનાવણી કરી શકે છે પરંતુ કાશીના આ કેસ પર સુનાવણી કરી શકે છે. મુસ્લિમ પક્ષની દલીલ છે કે જ્ઞાનવાપીની વીડિયોગ્રાફી કરાવવાનો આદેશ 1991ના પૂજા સ્થળ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ છે.