ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએસ ગુરૂપ્રસાદ મહાપાત્રાનું આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ આજે કોરોનાવાયરસ સામે જંગ હારી ગયા છે. તેમના નિધનના પગલે અધિકારીઓ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. બંને મહાનુભાવોએ મહાપાત્રાના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે.
IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રા લાંબા સમયથી કોમામાં હતા. ત્યારે આજે વહેલી સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. મહાપાત્રાના અવસાનથી IAS ઓફિસરોમાં ભારે શોકની લાગણી છવાઈ છે.