ગુરુગ્રામમાં નમાઝને લઈને ચાલી રહેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે ફરી સેક્ટર 37માં નમાઝને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. બપોરે 1.30 વાગે લોકો નમાજ અદા કરવા પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. જોકે, પોલીસે વિરોધીઓ સામે કડકાઈ દાખવતા 20 લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ રીતે શહેરમાં ખુલ્લામાં નમાઝ પઢવા માટેનો હોબાળો અટકવાનું