બાયોપિકની યાદીમાં એક વધુ નામ સામેલ થઇ ગયું છે, અને તે છે ગુલશન કુમાર. ગીતના રેકોર્ડિંગની એકના દુકાનથી લઇ ટી-સીરીઝ જેવી બ્રાન્ડ સુધી પહોંચનાર ગુલશન કુમારના જીવનમાં અનેક ચઢાવ-ઊતાર આવ્યા હતા. આ ફિલ્મનું નામ 'મુગલ' પસંદ કરવામાં આવ્યું છે. ગુલશન કુમારનું પાત્ર બોલીવૂડના ખિલાડી અક્ષય કુમાર નિભાવવાનો છે. અક્ષય અને ગુલશનની અંગત બોન્ડિંગ ઘણી સારી હતી. અક્ષયે આ બાબતે વાત કરતાં કહ્યુ હતું કે, '' મારી પ્રથમ ફિલ્મ 'સૌગંધ' ફિલ્મથી મારી અને ગુલશનજીની બોન્ડિંગ શરૂ થઇ હતી.