છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની રાહ જોવાઈ રહી હતી. અઅ દરમિયાન TATની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે.