યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીની દોડમાં, યુએસએના અગ્રણી ગુજરાતીઓ ટ્રમ્પને પૂરા દિલથી ટેકો આપી રહ્યા છે.
આ અંગે લેબોન ગ્રુપના ચેરમેન યોગી પટેલે હતું ડોનાલ્ડ ટ્રમ્પ ના શાસનમાં ભારતીયો વધુ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે.ટ્રમ્પ ની વિશ્વિક રાજકીય ગતિવિધિ ઉપર સખ્ત પકડ છે.ટ્રમ્પ ની આક્રમક વિદેશ નીતિ અને અમેરિકા ફર્સ્ટ નું વિઝન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી ઇમેજ ભારતીયોમાં ઉભી કરે છે.ચીન ,પાકિસ્તાનની છીછરી રાજનીતિ અને પ્રપંચી નીતિરીતિ સામે અમેરિકન પ્રમુખ નિર્ણાયક સખ્તાઈથી વર્તે છે.કોરોના કાળમાં અમેરિકનોને ડર વિના લડતા શીખવ્યું અને ઘરે ઘરે ટેસ્ટ કરવી કોરોનાગ્રસ્તોની સારવાર કરાવી. બેરોજગારી અને ધંધાકીય મંદીની ઝપેટમાં આવેલા યુવાનો અને ધંધાર્થીઓ યોજનાબદ્ધ મદદ પહોંચાડી.ભારતીયો ડેમોક્રેટ પાર્ટીના નબળા ઉમેદવારને વોટ નહિ જ આપે.અમારો નારો છે કે ઇન્ડિયન્સ ફોર ટ્રમ્પ અમે ભારતીયોમાં ટ્રમ્પ નો પ્રચાર કરીએ છીએ.
પરિમલ શાહેજણાવ્યું હતું કે ગત ચાર દાયકામાં અમેરિકાની વિદેશ નીતિ હોય કે ઘરેલુ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા સંબંધે હંમેશા જો બાઇડન ખોટા પક્ષ સાથે જ ઊભા રહ્યા છે.તેમણે 1991ના ખાડી યુદ્ધની સામે વોટ કર્યો હતો. 2013માં તેમણે ઇરાકના હુમલાના સમર્થનમાં વોટ કર્યા બાદ ઇરાકમાં અમેરિકાની દખલગીરીના પ્રમુખ ટીકાકાર પણ બન્યા હતા.આ ઉપરાંત અમેરિકાના કમાન્ડોએ જે હુમલામાં અમેરિકાના સૌથી મોટા દુશ્મન વિશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં મારી નાખ્યો હતો ત્યારે જો બાઇડને ઓબામાને આ હુમલો ન કરવાની સલાહ આપી હતી.તેઓ સબળ નિર્ણયો લેવામાં ડરપોક અને મધ્યમમાર્ગી હોઈ હાલની વિશ્વિક સમસ્યા બની ચૂકેલ ઇસ્લામિક આતંકવાદ અને ચીન ટ્રેડ વોર તેમજ વિશ્વ યુધ્ધ જેવી પરીસ્થિતિ માં અમેરિકાને નિર્ણાયક નેતૃત્વ આપવામાં નિષ્ફળ રહેશે.ભારતીયો ટ્રમ્પ શાસનને જ પોતાનો વોટ આપશે.