અમેરિકાના લોસ ઍન્જલસની સેરિટોસ કોલેજ માટે ત્યાં વસતા ગુજરાતીઓએ ધનની સરવાણી વહાવી છે.ïï મૂળ ગુજરાતીઓએ સ્થાપેલા કોલેજ ફાઉન્ડેશન દ્વારા કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે ૩૨ લાખ ડોલરનું દાન ઍકત્ર કરી આપવામાં આવ્યું છે. ગુજરાતી ડોક્ટર દંપતીઓ દ્વારા દસ લાખ ડોલરનું દાન અપાયું છે. આમ કોલેજ માટેï કુલ ૪૨ લાખ ડોલરનું ભંડોળ ગુજરાતીઅો દ્વારા ઍકત્ર થયું છે. સેરિટોઝ કોલેજ અમેરિકાની પ્રસિદ્ધ કોલેજા પૈકીની ઍક છે.
અમેરિકાના લોસ ઍન્જલસથી વીસ માઇલ દૂર સેરિટોસ સિટીમાં આવેલી સેરિટોસ કોલેજ અમેરિકન વિદ્યાર્થીઅોના પ્રવેશ મેળવવાની બાબતમાં ૮મો રેન્ક ધરાવે છે. સાથે અમેરિકાની ૨૫ કોમ્યુનિટી કોલેજમાં ૯મું સ્થાન ધરાવે છે. કોલેજમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઅો પણïï અભ્યાસ કરી રહ્ના છે.
ભારતીય ગુજરાતીઓ દ્વારા કોલેજને મળેલા ભંડોળના ઋણ સ્વીકારï માટે તાજેતરમાં ઝૂમ પર બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોલેજના પ્રેસિડન્ટ ડો. જાસ ફિઍરો, સિટી ઓફ સેરિટોસના મેયર નરેશ સોલંકી, કોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ પરિમલ શાહ, ફાઉન્ડેશન કમિટીના ડાયરેક્ટરïïï તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, જૈન સોશિયલ ગૃપનાïï પ્રેસિડેન્ટ રાજેન્દ્ર વોરા તથા ડો. જસવંત મોદીઍ ભાગ લીધો હતો. કોલેજ પ્રેસિડન્ટ ડો. જાસ ફિઍરોઍ સૌને આવકાર્યા હતા. સેરિટોસ સિટીના મેયર નરેશ સોલંકીઍïï સ્થાનિકïï સમાજના ઉત્કર્ષ માટïે ઉદારતા દર્શાવવા બદલ તબીબ દંપતી ડો. જસવંતïï મોદી તથા ડો. મીરા મોદી, ડો. હર્ષદ શાહ તથા ડો. રક્ષા શાહને અભિનંદન પાઠવ્યા હતા. અર્સેટિયાના મેયર રેને ટ્રવિનોઍ જણાવ્યુ હતું કે, મોદી, શાહ દંપતીïઅો કોલેજ ફાઉન્ડેશનના પરિમલ શાહ, યોગી પટેલ દ્વારા ઍકત્ર થયેલું ભંડોળïïï સમાજને લાંબા ગાળા સુધી લાભકારક રહેશે.ïïï કોલેજ ફાઉન્ડેશનનાïï પ્રેસિડન્ટ પરમિલ શાહ અને કમિટી ડાયરેક્ટર યોગી પટેલે ફાઉન્ડેશનની પ્રવૃતિ વર્ણવી હતી.ïï પરિમલ શાહે દાતા તબીબ દંપતીઅો અને ફાઉન્ડેશનïના સદ્કાર્યથી માત્ર જૈન ભારતીય અમેરિકનો જ નહીં, સ્થાનિક લોકો અને કોલેજા તથા શૈક્ષણિક કાર્યક્રમોïને લાભ થશે.ïïïïï બેઠકમાં મોનિકા, લિ. કેરોલ, ડો. ચેપલï, ડો. રિક, જેનાના પ્રેસિડન્ટïïï મહેશે વાશોર, ડો. નીતિન શાહ, ડો. જયેશ શાહ અને અન્યો જાડાયા હતા. તમામે દાતાઓને અભિનંદન આપ્યા હતા.
ફાઉન્ડેશનના ડાયરેક્ટર લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, કોલેજના શૈક્ષણિકï કાર્યક્રમો માટે ૩૨ લાખો ડોલરથી વધુનું ભંડોળ ઍકત્ર થયું છે. જેનાથી વિદ્યાર્થીઓને ઍમની કારકિર્દી ઘડતરમાં લાભકારક રહેશે. રાજેન્દ્ર વોરાઍ તબીબ દંપતીઓની સખાવતને બિરદાવી હતીïï. ઍમના દ્વારા અપાયેલું દાન સ્થાનિક સમાજના ઉત્કર્ષમાં મહત્વનું રહેશે.
ભારતીયો અને ઍમાં પણ ખાસ કરીને ગુજરાતીઅો જ્યાં વસે છે ઍ કર્મભૂમિ માટે પણ સેવાકીય અને સમાજ ઉદ્ધારક કાર્યો કરતા રહે છે. સેરિટોસ કોલેજ માટે ફાઉન્ડેશનના પરિમલ શાહ અને યોગી પટેલ દાનના કાર્યમાં સહાયરૂપ બનતા રહે છે.