ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે પરંતુ હજી કડકડતી ઠંડીની શરૂઆત નથી થઇ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ બાદ અમદાવાદ સહિત રાજ્યમાં તબક્કાવાર ઠંડી વધશે અને અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે વારંવાર પવનની દિશા બદલાય છે જેના કારણે તાપમાન પણ ફેરફાર થઈ રહ્યા છે જેની અસર કૃષિ પાક પર થઈ રહી છે.