Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા પાંચ વર્ષમાં 1546 ગુજરાતીઓને વિદેશથી પરત મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિદેશથી પરત મોકલાતા ભારતીયોમાં ગુજરાત ચોથા સ્થાને છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિઝાની મુદ્દત પૂરી થવા છતાં વસવાટ કરવો, ગેરકાયદે વિદેશ જવું, વિદેશના કાયદાનું ઉલ્લંઘન કરવું જેવા વિવિધ કારણોસર વિદેશથી અન્ય દેશના નાગરિકોને પરત મોકલવામાં આવતા હોય છે. આ પ્રકારના વિવિધ કારણોસર છેલ્લા પાંચ વર્ષમાં વિદેશથી પરત મોકલવામાં આવ્યા હોય તેવા રાજ્યોમાં કેરળ 3636 સાથે મોખરે, ઉત્તર પ્રદેશ 2862 સાથે બીજા, તામિલનાડુ 1854 સાથે ત્રીજા, ગુજરાત ચોથા જ્યારે હરિયાણા 1503 સાથે પાંચમાં સ્થાને છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ