ગુજરાતની સ્થાપના થઇ તેની સાથે વિધાનસભાએ સૌપ્રથમ કાયદો ગુજરાતી ભાષાને ગુજરાતની કાયદેસરની ભાષા ગણીને સરકારી કામકાજમાં ફરજિયાત બનાવવી તે હતો. ગુજરાત ઓફિસીયલ લેન્ગ્વેજ એક્ટ - ૧૯૬૧ કાયદાથી ગુજરાતી ભાષા ફરજિયાત બની હોવા છતાં ગુજરાત સરકાર અંગ્રેજીને વધારે મહત્વ આપે છે. સરકારી પત્ર વ્યવહાર, ઠરાવ, કાયદા ગુજરાતી ભાષામાં જ બનવા જોઈતા હતા. પણ ડિજિટલ યુગમાં સરકરની 250થી વધુ વેબસાઇટમાં અંગ્રેજીને વધારે મહત્વ મળે છે. જ્યારથી વાયબ્રંટ ગુજરાત શરૂ થયું તેના 15 વર્ષથી અંગ્રેજીનું પ્રભુત્વ વધ્યું છે.