Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુડબાય… ૨૦૧૯ ર વેલકમ ૨૦૨૦ના ગગનભેદી અવાજો, ડાન્સ-ડિનર પાર્ટીઓ, ગીતસંગીતની મહેફિલો, સી.જી. રોડ પર હૈયેહૈયું દબાય એવી ભીડ જ શહેરના પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ સુધીના વિસ્તારોમાં રસ્તા પર આવીને ખુશિયા મનાવી રહેલા શહેરીઓએ મધરાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ૨૦૨૦ના વર્ષનાં વધામણાં કર્યા હતાં અને એટલા જ હર્ષભેર- આનંદભેર ઇસુના ૨૦૧૯ના વર્ષને વિદાય પણ આપી… ત્યારે શહેર પણ આખું ગાજી ઊઠયું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ